રચના 145

જગતભરનાં દીપક પેટાવી લીધાં. ને રોશનીથી શણગારી લીધાં મહાલયોને 
પરંતુ જ્યાં સાક્ષાત્ પરમ કૃપાળુ પરમાત્મા બિરાજે છે તેવાં ઋદયમંડપનાં કોડિયાને ક્યારે પ્રગટાવશો ?
જો જો હો... ક્યાંક  આ દીપાવલી પણ ચાલી ન જાય !

1 comment: