તનેય ખબર છે કે હું અહંકારિ છું...

 પ્રિયતમ! તનેય ખબર છે કે હું અહંકારિ છું.
મનેય ખબર છે કે હું અહંકારિ છું.આ એક જ તો દીવાલ છે તારી ને મારી વચ્ચે નાથ ! ચાલ, તે બાજુથી તું ઘા માર... ને આ બાજુથી હું ઘા મારું ! 

No comments:

Post a Comment