અંતરયામિ પાસે શું માંગું...

અંતરયામિ પાસે શું માંગું ? સર્વવ્યાપકને ક્યાં નિહાળું ? મારું ને તારું અભેદપણું અદ્વૈત નથી તો બીજું શું છે ? ને જો દ્વૈત ને માનું તો ઉપરનાં પ્રશ્નોનું શું ?

No comments:

Post a Comment