મીરાં રાધા બનવા જરૂર ઇચ્છે...

મીરાં રાધા બનવા જરૂર ઇચ્છે...
રાધા મીરાં બનવા ઇચ્છે ખરી ?
જેને પ્રાપ્ત કરવાનું બાકી છે તે મીરાં છે.
જેને પ્રાપ્ત થઈ ચુક્યુ છે તે રાધા છે !

1 comment: