મને તારું મૌન ગમે છે...

મને તારું મૌન ગમે છે. મને તારું સ્મિત ગમે છે. આ કણકણમાં વ્યાપ્ત અગમ્ય એવું તારું દિવ્ય સ્વરૂપ ગમે છે. ઓ પ્રિયતમ ! મને તારાં બધા જ સ્વરૂપ ગમે છે.

No comments:

Post a Comment