કંઈ એમ જ વ્યર્થ નથી જતું બલિદાન પુષ્પોનું...

કંઈ એમ જ વ્યર્થ નથી જતું બલિદાન પુષ્પોનું... ઉપવનનાં શ્રેષ્ઠ પુષ્પોને ચૂંટીને જ્યારે તમે દેવમંદિરે આવ્યા ત્યારે મંદિરનાં દેવતાએ તમારા હાથમાં ભિક્ષુકનો કટોરો પકડાવ્યો ; જ્યારે પુષ્પોને પોતાનાં મુગટ પર ધારણ કર્યા !

No comments:

Post a Comment