રચના 129

તેઓ કહે છે અમે તેમનાં પણ દ્વાર સુધી જઈને આવ્યા...તેમને જ મળવા. પરંતુ દ્વાર બંધ હતું. ને બુઝાયેલા દીપકની સાથે અંધકારનું ઓઢણું ઓઢીને તેઓ પોઢી ગયેલાં ! 
"હેં ક્યારે ?"તમે ચીસ પાડી ઊઠો છો. 
ધીરજનું તેલ ખુટતા જેવા તમે આષાના બુઝાયેલા દિપકની સાથે અંધકારનું ઓઢણું ઓઢીને પોઢી ગયેલાં કે થોડી જ ક્ષણો બાદ ! કહી તેઓ વિષાદયુક્ત ફિક્કૂ સ્મિત કરે છે !

No comments:

Post a Comment