તારાં મંદિરમાં તો સોનું,ચાંદી...

ઓ પ્રિયતમ ! તારાં મંદિરમાં તો સોનું,ચાંદી,રત્ન,અલંકારો,
ઝાલર,ડંકા,નોબત ને શરણાઈ, 
ભજન,કિર્તન ને વળી પુષ્પમાળાઓ...
મારી ઝુંપડીમાં તો આમાંનું કશું જ નથી કે તું આવે!
"તારી ઝુપડીમાં ચાંદીનાં ભિડેલાં કમાડ નથી!" 
તેં કહ્યું.

No comments:

Post a Comment