"કેટલી સુંદર મૂર્તિ છે ?" તેઓ કહે છે...


"કેટલી સુંદર મૂર્તિ છે ?" 

તેઓ કહે છે.

" પ્રિયતમ ! તું કેટલો સુંદર છે ?"

હું કહું છું !

મને આ ભ્રમ મંજૂર છે હો નાથ !

No comments:

Post a Comment