તારા મુગટનો શણગાર બનાવવા...

તારા મુગટનો શણગાર બનાવવા હા, મેં તેને ચૂંટી લીધું હતું ! તે એક જ તો ખીલેલું આખાં છોડ પર એકલું ને અટુલુ ! કેવું શોભતું હતું તે અને આ છોડ અને આ ઊપવનપણ મજાનું ! તને પુષ્પ ચડાવી તે વેરાન ડાળી, છોડ ને ઊપવન જોઇ ચીસ પાડી મેં... શું તે છોડ જ નહોતો મુગટ તારો ? 

No comments:

Post a Comment