રચના 117

એ તારી કરુણાં જ છે ઓ પ્રિયતમ ! જે મારાં સામર્થ્ય નું રુપ લઈને આવે છે ! હું નાદાન તારી કરુણાને મારું સામર્થ્ય માનું છુ ! 

No comments:

Post a Comment