આ ગેબી રમતમાં પ્રિયતમ...


આ ગેબી રમતમાં પ્રિયતમ ! હું હાર્યો તો જીત મારી. ને તું જીત્યો તોય જીત મારી... તને જીતવા નહીં દઉં હો નાથ ! મારી સાથે રમવું સહેલું નથી હો ! 

1 comment: