આ ઝૂંપડી દીપક છે ને હું તેમાંની વાટ...

 આ ઝૂંપડી દીપક છે ને હું તેમાંની વાટ !
તું જ્યોતિ બનીને આવ...
 એટલે જગત આખાંને પ્રજ્વાળિયે !
"હું" "તું" ને આપણું પરસ્પર સાનિધ્ય...
પછી છોને પ્રકાશ રેલાય ! 

No comments:

Post a Comment