રચના 94

ઓ પ્રિયતમ ! રથનું પૈડું હાથમાં લઈને મને પૂર્ણત્વ આપવા જ તું ધસ્યો હતો ! કોને સમજાય આ ગેબી રમત ! એ ભોળા તો દેહનાં વિસર્જનને જ મૃત્યુ  કહે છે ! 

No comments:

Post a Comment