તારો વારો આવે ત્યારે કહીશ ઓ પ્રિયતમ...

તારો વારો આવે ત્યારે કહીશ ઓ પ્રિયતમ ! કળીમાંથી પુષ્પ ખીલવાની ઘટના તો ખૂબ મોડી છે ! પહેલાં અમને ખાડો ખોદવા દે, માટી વાળવા દે, બીજારોપણ કરવા દે, ખાતર નાંખવા દે, જળ સિંચવા દે ને રાહ જોવા દે ! 

No comments:

Post a Comment