તું તો હતો જ કરુણાનો સાગર...

ઓ પ્રિયતમ ! તું તો હતો જ કરુણાનો સાગર ! આ તો ઠોકર મને વાગી ને રક્તરંજીત ચરણ તારાં થયાં ત્યારે છેક સમજાયું ! 

No comments:

Post a Comment