તું ક્યારેક ગુફાઓમાં હોય છે તો ક્યારેક પહાડો પર...

ઓ પ્રિયતમ ! તું ક્યારેક ગુફાઓમાં હોય છે તો ક્યારેક પહાડો પર. દુર્ગમ સ્થાનો તથા ગુપ્ત જગ્યાએથી અમે તને શોધી કાઢ્યો છે. મહામુસિબતે તારાં દર્શન કરીને અમે ધન્યતા અનુભવિ છીએ. ને તું લુચ્ચું કેમ હંસે છે ? અમારામાં જ બિરાજીને ઓ જગતનાં નાથ ! તેં અમને આબાદ બનાવ્યા છે. ને અમે ભોળાં તને શોધવા, તારાં દર્શન કરવાં, અરે તારી એક ઝલક મેળવવા ક્યાં ક્યાં નથી મથ્યાં ? 

No comments:

Post a Comment