આ જીવન કેટલું બધું લાંબું છે...

"આ જીવન કેટલું બધું લાંબું છે ઓ પ્રિયતમ ! આખરે તો તારાં મિલન માટેની જ આ બધી મથામણને ?"
"નાં...નાં...આ તો મારે તને "હું" બનાવવો છે ને "તું" બનતો નથી તેનીં બધી મથામણ છે !" પ્રિયતમે હંસીને કહ્યું !

No comments:

Post a Comment