રચના 2

તે સરસ્વતિની વીણા બની ઝણહણી ઊઠી. ઉષાની લાલીમા તો સંધ્યાની કાલીમા બની છવાઇ રહી . નવોઢાની લજજા તો શિશુની નિર્દોષતા બની છાઇ રહી. પ્રિયતમ ! મારી લેખની તો બસ તારા જ રંગે રંગાઈ રહી.

No comments:

Post a Comment