ઉત્સવની ધમાલ પુરી થઈ...

ઉત્સવની ધમાલ પુરી થઈ. બધાં જ તારી આરતી ઉતારીને ચાલ્યા ગયાં છે. આ મંદિરમાં હવે તું , હું અને આ દિવડા સીવાય કોઈ જ નથી. ચાલ , હવે મારાં હ્રદયનાં પુષ્પો ચડાવી મૌન વડે તારી આરતી ઉતારું !

No comments:

Post a Comment