મારું સમગ્ર અસ્તિત્વ જ જ્યારે તારાંમાં લીન બન્યું છે નાથ...

ઓ પ્રિયતમ ! મારું સમગ્ર અસ્તિત્વ જ જ્યારે તારામાં લીન બન્યું છે નાથ ! ત્યારે તું જ કહે તેને ક્યાં શોધું ? " ચરણોમાં." અંદરથી જવાબ મળ્યો.

No comments:

Post a Comment