નામ તારું સાંભળુ ને લાગી જાય સમાધિ...

નામ તારું સાંભળુ ને લાગી જાય સમાધિ ! તારા નામ સાથે એવી મને યારી મળે ! પળભરમાં જ છોને વીતી જાય જીંદગાની ! તુજ સાનિધ્ય જો ક્ષણમાત્ર જ મળે !

No comments:

Post a Comment