કમળને પામવા ભ્રમર ગુંજન કરી...

કમળને પામવા ભ્રમર ગુંજન કરી ગીતો ગાય છે. મેહુલિયાને પામવા મયુર ટહુકાર કરી ગીતો ગાય છે. વસંતને પામવા બુલબુલ ગુલશનમાં ગીતો ગાય છે. ઓહ ! જીવનસંગીત વગર કોઈનો પ્રિયતમ ક્યાં કોઇને મળે છે !

No comments:

Post a Comment