તું તો પૂનમની ચાંદની સમાન છે...

ઓ પ્રિયતમ ! તું તો પૂનમની ચાંદની સમાન છે. કોઇ વિરહી આવી ચડે તો ઋદય વલોવાઈ જાય ચાંદનીમાં અને માશૂકોને પ્રણયોન્મત્ત બનાવે છે એ જ ચાંદની ! આ તો ભાવની દૂનિયામા તું તો ખાલી વૃધ્ધિગત બધું કરે છે !

No comments:

Post a Comment