પ્રસન્ન થઈ એક દિવસ તેં...

ઓ પ્રિયતમ ! પ્રસન્ન થઈ એક દિવસ તેં કહ્યું. "માંગ માંગ...તારી હર ઇચ્છા હું આજે પૂરી કરીશ." હું શું માંગુ નાથ ? મારી તો ઇચ્છા જ તું છો...તને જ ન માંગી લઉ કે પછી કોઈ ઈચ્છા જ બાકી ન રહે ?

No comments:

Post a Comment