તમે કહો છો કે અમે બોલતા નથી...

ઓ પ્રિયતમ ! તમે કહો છો કે અમે બોલતા નથી ! તમારાં ચરણોમાં ઢળેલું અમારુ મસ્તક જ્યારે તમે ઉઠાવ્યું ત્યારે ઋદય આંસુઓથી છલકાઈને તમારાં ચરણોનું પ્રક્ષાલન કરી રહ્યું હતું...એ જ તો છે ઋદયની વાણી ! અશ્રુઓ શું શબ્દો જ નથી ?

No comments:

Post a Comment