તારા ને મારા પ્રેમમાં એ જ તો...

"તારા ને મારા પ્રેમમાં એ જ તો તફાવત છે પ્રિયતમ ! તું અકારણ જ મને પ્રેમ કરે છે. ને મને કારણ વગર પ્રેમ કરતા આવડતુ નથી !"
" મૂકને માથાકૂટ ! ચાલ તને વાંસળી વગાડતા શીખવું !" તેં કહ્યું !

No comments:

Post a Comment