રચના 64

અમે મૌનનું સંગીત સુણાવ્યું. તેની જ કરુણાનું ગાન અમારી આંખોમા અશ્રુ બનીને વહાવ્યું. ઋદયવીણાના ઝંકારમા હા, અમે તમારાં જ હોઠેથી ગાયું. કાશ, અમે લાવી શકીયે તમારાં ફિક્કા સ્મિતમાંય સંગીત...અમે ગીત અનંતનું ગાયું.

No comments:

Post a Comment