ઓ પ્રિયતમ ! તું જેટલો "મને" પ્રેમ કરે છે...

ઓ પ્રિયતમ ! તું જેટલો "મને" પ્રેમ કરે છે તેટલો જ "એમને" પ્રેમ કરે છે. જ્યારે હું જેટલો "તને" પ્રેમ કરું છું તેટલો "તેમનેં" કરતો થઈ જઈશ ત્યારે તું પ્રાપ્ત થઈ જઈશ. "તારાં" ને પ્રેમ કર્યાં વગર "તને" શી રીતે પામી શકાય ?

No comments:

Post a Comment