હું ક્યાં મારો ભૂતકાળ પાછો માંગું છું...

અરે ! હું ક્યાં મારો ભૂતકાળ પાછો માંગું છું. કે ક્યાં માંગુ છું ભવ્ય ભવિષ્યકાળનું તારું વચન !
ઓ પ્રિયતમ ! મારે તો એ માત્ર ક્ષણ પાછી જોઇએ છે...
જે ફક્ત મારી જ હતી !

No comments:

Post a Comment