તારામાં ને મારામાં એ જ તો ફરક છે ઓ પ્રિયતમ...

તારામાં ને મારામાં એ જ તો ફરક છે ઓ પ્રિયતમ ! તું હંમેશા મારી સાથે જ રહે છે. ને હું તારી સાથે રહેવા કંઈક ઘટીત થવાની રાહ જોઊં છું !

No comments:

Post a Comment