રચના 41

ઓ પ્રિયતમ ! શબ્દોનાં સેતુ વડે તારા સુધી પહોંચવા મેં જે કૃતિનો સહારો લીધો તેનું જ નામ પ્રાર્થના ! તેઓ પૂછે છે તમે પ્રાર્થનામા શું માંગો છો ? એલા ! સ્વર્ગનાં સિંહાસન પર બેસી કંઈ ભીખ થોડી મંગાય !

No comments:

Post a Comment