તેઓ પૂછે છે તારાં પ્રેમની મદિરા...

ઓ પ્રિયતમ ! તેઓ પૂછે છે તારાં પ્રેમની મદિરા અમને કેવી લાગી ?
અમને શું ખબર ?
હજુ પહેલા ઘૂંટનો નશો જ ક્યાં ઊતર્યો છે ?

No comments:

Post a Comment