કોને શોધું ઓ પ્રિયતમ ! બે તત્વ હોય તો શોધુંને...

કોને શોધું ઓ પ્રિયતમ ! બે તત્વ હોય તો શોધુંને ! કેવળ એક જ તત્વ હોય તો કોણ કોને શોધે ? 
શું કહ્યું ? મારું અસ્તિત્વ ? 
ઓ પ્રિયતમ ! આ પરપોટાને તું "તું" કહે છે ?

No comments:

Post a Comment