તારો રાજદરબાર જોઈ હૈયું ભરાઈ આવ્યું...

તારો રાજદરબાર જોઈ હૈયું ભરાઈ આવ્યું. આટલો વૈભવ ! આવું ચૈતન્ય ! આવો અલૌકિકતાનો ઊછળતો સાગર ! ચલ, હે ઋદય ! અહિંથી સરકી જઈયે...ક્યાંક મને ઝૂંપડીવાળાને કોઈ જોઈ જશે !

No comments:

Post a Comment