તેમને જોયા ત્યારે નજર ઠરી...

તેમને જોયા ત્યારે નજર ઠરી. તેમનાં આવવાનો ઢંઢેરો તો ક્યારનો પિટાયો હતો ! આટલી ભીડમાં તેઓ ક્યાંથી મળે અમને ! તેમને સપનાંનીં ટેવ ક્યાં નથી ? કોઈ કહે કેવો સરસ શણગાર છે ? કોઈ કહે કેવું મોહક સ્મિત ! શું અમથાં જ ટોળે વળ્યાં હશે લોક ! તેમણે વાંસળી તો વગાડી નહોતી ! જા તારી દીવાનગીને માફ કરી દીધી...તેની મોહિની આ બધાને ક્યાં નથી ?

No comments:

Post a Comment