જેનાં મોહક સ્મિત પર વારી જઈને...

જેનાં મોહક સ્મિત પર વારી  જઈને ઓવારણાં તમે લો છો ; તેનાં મુખ પર સ્મિત રેલાવવા તે દીપક જલી ઊઠ્યો છે, ધૂપસળી ભસ્મ ખેરવે છે, ચંદન જાત ઘસે છે ને પુષ્પો ક્ષણે ક્ષણે કરમાય છે !

No comments:

Post a Comment