સુગંધ દ્વારા પુષ્પો બોલે છે...

સુગંધ દ્વારા પુષ્પો બોલે છે. પ્રકાશ દ્વારા દીપક બોલે છે. નાદ દ્વારા શંખ બોલે છે. અશ્રુ દ્વારા આંખ બોલે છે. શું ઈશ્વર બોલતો જ નથી ? નાં...પરમ ચૈતન્ય દ્વારા ઈશ્વર બોલે છે.

No comments:

Post a Comment