તારી પ્રાપ્તિની શરત જોડાયેલી છે...

તારી પ્રાપ્તિની શરત જોડાયેલી છે મારા પ્રેમ સાથે ઓ પ્રિયતમ ! ને કહે છે પ્રેમ શરતોથી કદિ કરી નથી શકાતો ! તારાને મારા પ્રેમમાં એ જ તો તફાવત છે પ્રિયતમ ! તું અકારણ જ મને પ્રેમ કરે છે. ને મારાતો પ્રેમનું  કારણ પણ તું જ છે  !

No comments:

Post a Comment