રાત્રિનાં સન્નાટામાં પગરવ સાંભળી અમે બહાર આવ્યા...

રાત્રિનાં સન્નાટામાં પગરવ સાંભળી અમે બહાર આવ્યા. બહાર ચાંદની રેલાણી હતી ને ચાંદ લુચ્ચું હસતો હતો. એલા ! તારી યાદનેય પગરવ હોય છે ?

No comments:

Post a Comment