તું એવો તો મોહક કેટલો પ્રિયતમ...

તું એવો તો મોહક કેટલો પ્રિયતમ !
કે સૌ કહે "આને તો હું જ પ્રેમ કરું છું !"
અને અમે ચલાવી પણ લીધું !

No comments:

Post a Comment