તારું પ્રતિબિંબ નિહાળી...

તારું પ્રતિબિંબ નિહાળી અચંબો ન પામીશ પ્રિયતમ !
તારા મહી ડૂબી ગયેલાને શોધવા સહેલા નથી હોતા !

No comments:

Post a Comment