જળ પણ જળહળી ઊઠે...

જળ પણ જળહળી ઊઠે ઓ પ્રિયતમ !
તારું પ્રતિબિંબ જ જો પડે !
અમારું શું થતું હશે તને વિચારેય આવે છે ?

No comments:

Post a Comment