આમ અનરાધાર વરસતા જતા વાદળાઓને...

આમ અનરાધાર વરસતા જતા વાદળાઓને તેમણે કરેલા પુણ્યકાર્યનો અંદાજ હશે ખરો ? ઓ પ્રિયતમ ! નહીંતર તું ક્યાં ગોવર્ધન ઉચકવાનો હતો !

No comments:

Post a Comment