માખણથી ખરડાયેલાં કાનુડાનાં ગાલ સમાન...

માખણથી ખરડાયેલાં કાનુડાનાં ગાલ સમાન શ્વેત શ્યામ પર્વતમાંથી નીકળીને મહાસાગર પાસે જતી નદીને નિહાળતો પર્વત ડોસો ઝરણાઓ રૂપી અશ્રુધારા વહાવી રહે છે !

No comments:

Post a Comment