લખ્યુંતુ લખવા ખાતર ને તેમને મોકલાઈ ગયું...

લખ્યુંતુ લખવા ખાતર ને તેમને મોકલાઈ ગયું.
ઓ પ્રભુ ! મળ્યા પછીય તેમને ઊકલે ના,
ને ઊકલે કદી તેમને તો બધુ સમજાય ના,
ને જો સમજાય તો ???
તો પછી તેમનાથી રહેવાય ના !

No comments:

Post a Comment