માન્યું કે મંદિરનું અસ્તિત્વ તારા કારણે છે...

ઓ પ્રિયતમ ! માન્યું કે મંદિરનું અસ્તિત્વ તારા કારણે છે. પરંતુ તેને જીવંત તો તારાં ભક્તો, ઘંટ, શંખ, ઝાલર, ડંકા, નગારું, ધુપસળિ, પુષ્પો અને આ આખી રાત તારી જ માટે જાગતો આ દિપક જ રાખે છે હોં !

No comments:

Post a Comment